શ્રી શાંતિનાથાય નમઃ

શ્રી રાજેન્દ્ર - રત્નસુંદરસૂરીશ્વરેભ્યો નમઃ

ઉપધાન તપ

:: આયોજક ::

શ્રી આદિનાથ શ્વે. મૂ . પૂ. જૈન સંઘ - નવસારી

:: લાભાર્થી ::

શ્રમણોપાસક પરિવાર

:: શુભ આશીર્વાદ ::

સુવિશાલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ

પરમ પૂજ્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ

:: શુભ નિશ્રા ::

પંન્યાસ શ્રી ભવ્યસુંદરવિજયજી, પંન્યાસ શ્રી મૃદુસુંદરવિજયજી

સાધ્વી શ્રી કૃતાર્થનિધિશ્રીજી મ.સા.

:: પ્રવેશ તારીખ ::

આસો વદ ૮, ૧૪ ઓક્ટોબર (મંગળવાર)

:: પ્રવેશ તારીખ ::

આસો વદ ૧૦, ૧૬ ઓક્ટોબર (ગુરુવાર)

:: માલારોપણ ::

માગશર સુદ ૧૨, ૨ ડિસેમ્બર (મંગળવાર)

શાહપુર ઉપધાન તપ Highlights

મહેસાણા ઉપધાન તપ Highlights